| |
|
|
 |
Teri dosti ne bohat kuch sikhla diya,
Meri khamosh duniya ko jaise hasa diya,
Karzdaar hoon main khuda ka,
Jiss ne mujhe aap jaise dost se mila diya… |
|
|
|
|
|
|
 |
Ho gayi shaam kisi ke intejar mein,
Dhal gayi raat usi ke intejar mein,
Fir hoga sawera usi ke intejar mein,
Intejar ki aadat pad gayi hai intejar mein… |
|
|
|
|
|
|
 |
Handwriting Improvement classes starting from 1st May at Hinducolony-Dadar. STD 1st-10th. Contact- fenyrmaru@gmail.com |
|
|
|
|
|
|
 |
દીકરી .............
૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે
૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
૪. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાંઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતુંહોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!! ! પિતાપાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાનાદિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...
૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે... !!
દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...
|
|
|
|
|
|
|
|
 |
Never Break anyone's Trust.. |
|
|
|
|
|
|
 |
hapy holi |
|
|
|
|
|
|
 |
एक औरत की दुसरे शहर में नोकरी लग गई-:वहा पहुँच कर उसने सोचा की अपने पति को मेसेज कर दू ! गलती से वो मेसेज किसी ओर के पास चला गया ! जिसके पास मेसेज गया वो आदमी अपनी पत्नी को दफना कर आया था !आदमी मेसेज पढ़ते ही बेहोश हो गया ! मेसेज कुछ ऐसा था :-मैं यहाँ खैरियत से पहुँच गई हु , यहाँ मोबाइल की सुविधा भी है ,तुम उदास मत होना ,2-3 दिन में तुम्हे भी अपने पास बुला लुंगी |
|
|
|
|
|
|
 |
Hey Friends ...... Good news ....!! BADHAI !! JAI JINENDRA .. !!! Oxford University has selected TIRTHNKAR BHAGWAN MAHAVIR as second great person born on this earth. He has been called the 'MAKER OF UNIVERSE'... 'PROUD BE A JAIN'... |
|
|
|
|
|
|
|
 |
સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઇ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે. |
|
|
|
|
|
|
 |
સજ્જન પુરુષની વાસ્તવિક પરિભાષા એ જ છે કે તે કદી કોઈ વ્યક્તિને પીડા આપતો નથી. |
|
|
|
|
|
|
 |
To kill a DEER,
You need Guns, knives, Ropes
and many people to help
But
To kill a DEAR,
You need just ignorance and
silence |
|
|
|
|
|
|
 |
2 WAYS TO B HAPPY IN LIFE-
Never take help of tears to show ur
emotions..&
Never take help of words to show
ur anger |
|
|
|
|
|
|
 |
બુદ્ધિશાળી વ્યક્તિ વીતી ગયેલી ક્ષણનો શોક નથી કરતા, ભવિષ્યની ચિંતા નથી કરતા માત્ર વર્તમાનકાળને લક્ષમાં રાખીને જ વ્યવહાર કરે છે. |
|
|
|
|